સફળતાથી બદલાતી જિંદગી - 2

  • 3.8k
  • 1.2k

સુલોચના માણસો ની જાણકાર અને ઉંમર માં મોટી હતી , તે ખેવના ની મનોદશા સમજી સકતી હતી કે ખેવના સ્વાભિમાની છોકરી છે , માટે તેને કોઈ નુ બોલવું નહિ ગમે.. તેને ખેવના ને કહ્યું, " બેટા મારી સંસ્થા માં તું થી સકે છે, અને ત્યાંથી નજીક એક મારા ઓળખાણ ની શાળા પણ છે , તું ભણેલી હોઈ તો ત્યાં કામ મળી જશે ,અને સંસ્થા માં પણ હવે મારી ઉંમર થતી જઈ છે, તું મને મદદ કરજે. ખેવના એ તેમને ' હા ' કહ્યું