અધુરું સ્વપ્ન

(15)
  • 2.9k
  • 924

મધુર સંગીત વાગી રહ્યું હતું. ઘરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. મહેમાનોની અવર - જવર હતી. ઘર પણ લોકોથી ઉભરાતું નજરે પડતું હતું. ઘરમાં ઉપસ્થિત અને આવતા - જતાં મહેમાનોના ચહેરા પર પણ ખુશી ઝળકી રહી હતી. કોઈ આનંદનો પ્રસંગ વર્તાતો હતો. બધા ખુશ હતા પણ નવવધૂનો શણગાર સજેલી માલતીનો ચહેરો મુરજયેલો હતો. એના પપ્પા થોડી - થોડીવારે એને જોઈ રહ્યા હતા. એ માલતીનો મુરજયેલો ચહેરો જોઈને મૂંઝવણ અનુભવી રહયા હતાં. એમને સમજાતું નહોતું કે, કેમ અચાનક આનો ચહેરો પડી ગયો એ વિચારે એમને ઘેરી લીધાં પણ બધી વિધિ ચાલુ થવાની તૈયારી જ