ભટકતી આત્મા

(22)
  • 3.9k
  • 1.3k

લેખક:- પ્રજાપતિ નિહાર " નીર "( આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે અને આ વાર્તાના ફક્ત પાત્રના નામમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. )ભવ્યની મમ્મી :- સાંભળ્યું ભવ્યના પપ્પા જમી લો.જમવાનું તૈયાર છે. ભવ્યના પપ્પા ખાઈને જેવા ઊભા થયા તરત જ ભવ્યની મમ્મીએ કહ્યું:- તમે તો હવે ભૂલકણા થઈ ગયા છો.ભવ્યનાં પપ્પા:- શું થયું? કહે તો ખરી...ભવ્યની મમ્મી:- કાલે ભવ્ય ની ફી ભરવાની છે.તમને દસ દિવસથી કહું છું પણ અમારી વાત તો કોણ સંભાળે?ભવ્યનાં પપ્પા:- આજે જ મારા મિત્ર હરેશનો ફોન આવ્યો હતો.હું હમણાં જ