આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 18

(14)
  • 3.5k
  • 1
  • 1.4k

Chapter 18 ( રિયા ને બચાવવા.......... )આગળ નું....... એન્વલ્પ લઈ ને હું બહાર નીકળી ત્યાજ એક પ્રાઇવેટ નંબર પર થી કોલ આવ્યો મે રિસિવ કર્યો મને થયું કે મારી કોઈ મિત્ર હસે એટલે મે રીસિવ કર્યો . સામેની બાજુ થી કોઈ બોયઝ નો અવાજ હોય એવા અવાજ મા બોલ્યું કે લગ્નન નિ તૈયારી બોવ જોરો શોરો થી થઈ રહી છે. સંભલ કે રેહના ક્યુકી સ વાર મોકા નહિ મિલેગા ભાગને કા . ઓર હા વો એનવલ્પ ઓર મોબાઈલ પર મેસેજ આયેગા દોનો હી દેખ લેના. હું કઈ બોલવા જાવ એ પેહલા જ કોલ ક્ટ થઈ ગયો.