પ્યારે પંડિત - 19

  • 3.5k
  • 1
  • 1.2k

અને હા! જો એ તને પૂછે કે ક્યારા તને લેટર પણ લખે છે. તો કહેજો કે હા લખે છે. અને હા, કદાચ એ એ પણ કહી દે કે તો મારે એ લેટર જોવા છે તો શું જવાબ આપીશ તું? ક્યારા ચાનો કપ નીચે મુકતા મૃણાલને સવાલ પૂછ્યો. તો બતાવી દઈશ! બધા જ લેટર બતાવી દઈશ. મૃણાલ તો જાણે આ સમયની રાહ જોઈ રહ્યો હોય તેમ માસુમ બાળકની જેમ બોલી ગયો. ઓહો! અરે ભગવાનના માણસ. ક્યારેય પોતાની પ્રેમિકાના લેટર એના માબાપને ના બતાવવાના હોય. ક્યારા આ ભોળા મૃણાલ સામે જોઈ બોલી ઓહ! આઈ એમ સોરી.. મૃણાલ બોલ્યો. હા..