શ્વેત, અશ્વેત - ૩

  • 4.7k
  • 1
  • 2.3k

ઋત્વિજ એક ડોન હતો. જાણીતો માણસ, પણ જાણીતો તેણા કૂકર્મો માટે. એને પોરબંદરમાં એક બંગલો જોઈતો હતો. અને એને જે જોઈએ, તે તે મેળવે. હાલ તો એના ‘ટાર્ગેટસ’ આરામથી માંની ગયા હતા. ખાલી ચાર ફોન કરવા પડ્યા, અને ખાલી એક વાર ગુંડા ઘરે મોકલવા પડ્યા. પણ રામેશ્વરમ સુધી, એટલે ખર્ચો થોડોક વધી ગયો. એ ડોસાને પણ છેક રામેશ્વરમ જ ઘર લેવું હતું! બીજી બાજુ, જ્યોતિકાજી તેમના પતીને જોતાંજ રહે છે. ‘કહો મને. ઘરની લોન નતી થતી, એ વખતે જોઇન્ટમાં લોન કોની સાથે લીધી હતી?’ ‘તારી સાથે.’ ‘એટલે અડધો હક મારો થયો. તમે મારી પરવાનગી વગર એ ઘર વેચીજ કઇ રીતે