માનસિક રસાયણો - 6

  • 5.9k
  • 1.9k

ઉર્જા નો આરંભ "ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોઈ દો પાટન કે બીચ મેં સાબુત બચા ના કોઈ" કેટલું વિરલ વાક્ય આ વર્ષો પહેલા સંત કબીરે પોતાના દુહામાં આ કહેલું જે આજે પણ એટલું જ સાર્થક ગણાય છે. કબીરે આ વાક્યને મહાન ફિલોસોફીમાં લીધું એટલે કે જે વ્યક્તિનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. કબીર જેવા મહાન સંત ના પેંગડામાં પગ મૂકવો એ મારા જેવા સામાન્ય જીવ નું કામ નથી પરંતુ વર્તમાન અને સાંપ્રત પ્રવાહોને જોઈને કંઈક લખવાનું મન થઈ જાય એ સ્વાભાવિક છે આ સાહિત્યિક ખંજવાળને મટાડવી ખુબ જ અઘરી છે. માણસ નો ભૂતકાળ અને આવનાર ભવિષ્ય