HIGH-WAY - part 24

(16)
  • 4.2k
  • 1.4k

Part 24આગળના ભાગમાં તમે જોયું કે ચિરાગની વાત સાંભળીને ઇન્સ્પેક્ટર ડરી જાય છે અને તે રાહુલને પ્રાચી ની તબિયત પૂછવા માટે ફોન કરે છે ત્યારે ખબર પડે છે કે પ્રાચી એ રાત્રે ચિરાગને ડરાવવા ગઈ ન હતી. પ્રાચી ગઈ નથી તો ચિરાગ કઈ રીતે ગોળી મારી શકે તે વાત વિચારીને બંને ચિરાગને ગાન્ડો થઈ ગયો હોય એવું સમજે છે...... અને રાહુલ ના મોઢા માં થી સહેર પાછી આવી એવું બોલાય છે.,ઇન્સ્પેક્ટર:- અરે ના હોય મને લાગે છે ચિરાગ હવે ધીમે ધીમે ગાંડો થતો જાય છે. એની વાત પર આપણે ભરોસો ના કરી શકીએ.રાહુલ:-મારી સહેર ક્યાં હશે ? શું કરતી હશે?