HIGH-WAY - part 20

(21)
  • 4.5k
  • 1.4k

Part 20એ જાણીને ફાર્મહાઉસના બીજા રૂમમાં બેસેલા લોકો ડરી જાય છે અને સુમિત અને રાહુલ ફટાફટ કાર લઈને હોસ્પિટલ પહોંચે છે.. ગાડીમાંથી ઉતરતાની સાથે જ દોડીને હોસ્પિટલમાં જાય છે. ત્યાં ઇન્સ્પેક્ટર ઊભા છે અને પાછળની બાજુ હવલદાર. રાહુલ : સર.... શું થયું પ્રિયાંશીને...?ઇન્સ્પેક્ટર : હું ઇન્સ્પેક્ટર છું રાહુલ , ડૉક્ટર નહીં... એ બસ બેહોશ થઈ એટલે અમે એને હોસ્પિટલ લઈ આવ્યા.. બાકી આગળનું મને કંઈ જ ખબર નથી...... રાહુલ: ઓકે સર... વાંધો નહિ. બસ જલ્દી પ્રિયાંશી સરખી થઈ જાય.. સુમિત : થઈ જ જશે વાંધો નહિ.. બેહોશ તો કદાચ ડરના કારણે પણ થઈ હોય... મતલબ કે એ પહેલીવાર આમ પોલીસ તપાસનો સામનો કરી રહી