HIGH-WAY - part 14

(14)
  • 3.8k
  • 1.5k

Part 14રાઘવ તો સુમિત સામે ચતુરતા પૂર્વક નું હાસ્ય કરી ને ત્યાંથી સેહેર ને લઈ ને જવા માટે તૈયાર થઈ જાય છેરાઘવ :- તો જઈએ સુમિત? સેહેર :- હા પ્લીઝ મને ઘરે મૂકી જાઓ.. thanks સુમિત.. સુમિત :- અરે એમાં શું thanks આમ પણ તું આજ પછી તું પાર્ટી માં જવા જેવી નહિ રહે ( પોતે મજાક કરતો હોય એમ જોર જોરથી હસવા લાગે છે અને રાઘવ ને યાદ કરાવે છે કે પાછળ ના રસ્તે થી જજો. )સેહેર :- સારું ચલ byy સુમિત ( મનોમન ખુશ છે કારણ કે પ્રિયાંશી અને ચિરાગે તેની સાથે જે કર્યું એના પછી તેને પાર્ટી માં રોકાવાનો