HIGH-WAY - part 11

(16)
  • 4.1k
  • 1.5k

Part 11બીજા દિવસે સવારે....સેહેર ના મોબાઇલ માં રાહુલ નો call આવે છે.. સેહેર કોલ ઉપાડે છે..રાહુલ :- hello.. good morning..સેહેર :- very Good morning dear....રાહુલ :- શુ....!! Sorry.. સુ બોલી તું!! સરખું સંભળાયું નઇ... ( રાહુલ ને ફરીથી સેહેર ના મોઢે dear સાંભળવું છે)સેહેર :- Good morning doctor ( મનમાં ને મનમાં શરમાય છે)રાહુલ :- ઉઠ્યા કે નઇ!! સેહેર :- હા.. ઉઠી ગઈ ને... ક્યાર ની ય.. તૈયાર પણ થઈ જવા આવી.. તું ક્યારે આવે છે!?રાહુલ :- બસ પહોંચવા થયો છું.. તું નીચે આવી જા જલ્દી થી..સેહેર :- ok ok.. આવું છું ચલ..રાહુલ:- હા આવી જાઓ જલ્દી.. સેહેર :- ફોન મુકીશ તો