HIGH-WAY - part 8

(12)
  • 3.9k
  • 2
  • 1.5k

part 8 બીજા દિવસે સવારે.... રાહુલ ના મોબાઈલ માં સેહેર call કરે છે...રાહુલ - સુમિત આજ late ઉઠ્યો ને તું...રાહુલ :- શું થયું સેહેર!?સેહેર :- શુ થયું!! શુ શુ થયું યાર!!જલ્દી ઉઠ હવે તું..સુમિત :- અરે શાંતિ બાબા ઉઠાય છે ને.... સેહેર :- તે કહ્યું તુ કે તું સાથે આવીશ...... રાહુલ :- હા તો શું...!? હવે નહીં આવું એકલી જા એમાં શું!! સેહેર :- ok તું late ઉઠ હું મારા રાજકુમાર જોડે જાઉં છું ક્યાંક ફરવા.. મારે રાજકોટ જોવું છે.. રાહુલ :- સારું તો જાઓ..સેહેર :- પક્કા..!!રાહુલ :- અરે હા જ તો.. જાઓસેહેર :- હું seriously કહું છું હું જાઉં છું..રાહુલ :- હા તો હું