The conspiracy he was innocent may be (coniuratio) - 96 - Last Part

  • 2.5k
  • 960

વાયોલીન ની ટ્યુન અને મેલ સોંગ એટલા બધા slowly રહ્યા છે કે વ્હાઇટ હાઉસ લગભગ તેમાં ગમગીન બની ગયું છે.ડેનિમ વાયુ ગતિ થી ચાલતાા ચાલત જ તેમની સ્લિવ પરની પ્લેટિનમ કફ્લિન્સ કાઢે છે. અને ખિસ્સામાં મૂૂકે છે અને સ્લિવ ને ફોલ્ડ કરતા કરતા સીડીઓ થી નીચે ઉતરી રહ્યા છે.ડેનિમ ના મુખમંડલ પર એક અજીબ પ્રકારનો અસંતોષ હતો અને એ અસંતોષ ની છાતી પર જો કાન ધરીએ તો એક શબ્દ વારંવાર સંભળાતો હતો "ગુડ બાય"ડેનીના મંતવ્યે તેમનો અહંકાર ભગન થયો હતો પરંતુ તેમના ગર્વ ની દ્રષ્ટિએ તેઓ ગ્રાન્ડડ સક્સેસ છે.હજુુુુ પણ ડેેેેનિમ ડાર્ક એન્ડ વાઈટ વાળા ઓલ્ટરનેટિવ માંથી બહાાર નથી નીકળ્યા