શાંતિ નો વાહક : જૂનાગઢ કિલ્લો

  • 2.7k
  • 1
  • 884

સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો ચારેબાજુ રાતાશ જ દેખાતી હતી. પંખીઓ પોતાના માળા તરફ આવા પ્રયાણ કરી રહ્યા હતો. મંદ મંદ પવનની લહેરખી વતાતારણ વધારે મોહક બનાવી રહી હતી. જૂનાગઢ કિલ્લાની અંદર આજે ચંદ્ર પૂનમની રાતનો મેળાવડો જામ્યો હતો. રંગ રંગ ભાત-ભાત કપડાં પહેરી નગરજનો ખુશી ઉત્સવ મનાવી રહ્યા હતાં. આજે રાજાનાં ઘરે દીકરાનો કુલદીપકનો જન્મ થયો હતો. રાજા ને માટે, આજની રાત ચંદ્રની શીતળતા પોતાના માનસ પટ વધુ શીતળતા સ્પર્શી ગયેલી દેખાતી હતી. આજે રાજાના ઘરે દીકરાનો જન્મ થયો હતો. તેના સમાચાર મળતા જ નગરવાસીઓમાં જે દિવાળી મોહોલ હોય તેવો જ રચી દીધો. રાજા કિલ્લાના સૌથી ઊંચા ઝરૂખામાં ઊભાં હતાં. પોતાના