રહસ્યમય પર્વત શૃંખલા - 3

  • 3.4k
  • 1.2k

ભાગ :- 3 સોલ્જર જેબ્રીન અને સોલ્જર હેરીંગ બંને ભેગા મળીને તે ફળો ની તપાસ કરે છે. જેમાં તેઓને ઘણા બધા ફળો ખાવા લાયક પ્રાપ્ત થાય છે. આખા દિવસની મહેનતના અંતે આખરે તેમણે સફળતા મળે છે. આજ સાંજ થવા આવી હતી ચારે બાજુની જોરદાર પવન ફૂંકાતો હતો. ધીરે ધીરે દરિયો પણ હિલોળા લેતો હતો. આ દ્રશ્ય જોઈને બોર્નીવલ કહે છે કે આજની રાત આપણે અહિયાં રોકાવું જોઈએ કારણ કે આ દ્રશ્ય જોયા બાદ પણ આપણે દરિયામાં આગળ વધ્યા તો આપણને મુશ્કેલી માં મૂકી દેશે. સોલ્જર ને આ વાત સારી લાગી