ભાગ :-2 તે રાક્ષસને દિવસના અજવાળામાં બધું જ સાફ દેખાતું હતું. અને રાતના અંધારામાં તે આંધળો થઇ જતો હતો તેથી તે રાત ના અંધારા માં તેની કશું દેખાતું ન હોવાથી તે રાક્ષસ હિંમત અને હિંમતની ટુકડીને દેખી શકતો ન હતો. જે બાજુથી રાક્ષસને કણસવાનો અવાજ આવતો હતો તે બાજુ એ મોટા પથ્થર લઇને ફરતો હતો તે બહાર જ રાક્ષસનો એક પગ એક મોટા પથ્થર સાથે અથડાવા થી તે જોરથી જમીન પર પછડાય છે. તે જમીન પર પડવાથી ઘાયલ થઈ જાય છે અને બેભાન થઈ જાય છે . હિંમત અને તેની ટુકડી ત્યાંથી સમય લઈને