રહસ્યમય પર્વત શૃંખલા - 1

  • 3.7k
  • 4
  • 1.5k

ભાગ :-1 આફ્રિકન સોલ્જર જેબ્રીન કાર્લ પોતાની ટુકડી સાથે જહાજ માં બેસે છે .અને જહાજ ના કમાન્ડર ને દરિયા માં આગળ જવા માટે કહેવા માં આવે છે. તે વખતે દરિયો શાંત હતો.ચારે બાજુ શાંતિ છવાહેલિ હતી. આજે યાત્રા નો પહેલો દિવસ હતો .બધા યાત્રી ઓ ભેગા થઈ ને જેબ્રિન પાસે આવે છે. અને આગળ ની વાત કરે છે. તે દિવસ ની સાંજ થવા આવી હતી અને બધા યાત્રી ભેગા