પરાગિની 2.0 - 36

(42)
  • 4k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૩૬ દાદા તેમની જગ્યાએ ઊભા થઈ જાય છે અને બધાને કહે છે, તમારા બધાની પરવાનગીથી હું રેખાબેન એટલે કે તમારી દાદીને માકી જીંદગીમાં લાવવા માગું છુ અને મારી જીંદગી ખુશહાલ બનાવવા માગું છુ... આ સાંભળી બધા તેમની જગ્યા પર શોકનાં માર્યા ઊભા થઈ જાય છે. રિની- દાદા? દાદી- તમે આ શું બોલી રહ્યા છો? પરાગ પણ દાદાને કહે છે, તમે આ શું કહી રહ્યા છો? એશા ગુસ્સામાં કહે છે, અહીંયા મારા મેરેજની વાત કરવા આવ્યા છે તે લોકો.... દાદા- હા, પણ પહેલા મને મારી વાત કહેવા દે.... પરાગ- દાદી સાથે વાત કરતા પહેલા તમારે મારી સાથે વાત