જિંદગીના વળાંકો - 7

  • 2.7k
  • 1.1k

આમ મસ્તી , વાતો માં આખો દિવસ વીત્યો , એક પછી એક બધા એક બીજા ને ભેટી દૂર થવા લાગ્યા.છેલ્લે હું અને પ્રશાંત બે વધ્યા હતા , તે મને હોસ્ટેલ સુધી છોડી ને પછી જવાનો હતો.. અમે બને હોસ્ટેલ આવ્યા..છેલ્લે તેનો મારો હાથ પકડ્યો અને કહ્યું" પ્રાચી તું કઈ ચિંતા કરીશ નહિ,હું હંમેશા તારી સાથે છું, અને સ્માઈલ કરી ને ફરી કહ્યું તું જ્યારે પણ ફોન કરીશ હું તને તારી બધી મુશ્કેલી માં મદદ