બારમાસી મેળો

  • 4.9k
  • 1.3k

બારમાસી મેળો મેળો નામ સાંભળીને જ માનસપટલ પર કયું ચિત્ર ખડું થાય ? કે એક મોટું મેદાન હશે એમાં અઢળક રમકડાં વાળા હશે મેદાનના વચ્ચોવચ એક ચકડોળ હશે ખૂણામાં એક જાદુગર પોતાની કરતબો બનતાવતો હશે એક ખૂણામાં નટ બેઠો હશે એક ખૂણામાં મદારી હશે ક્યાંક ટોપલીમાંથી નાગદાદા કાઢે તો ક્યાંક પોતાની પીઠ પર વાનરને રમાડે. કે એકબાજુ ખાણીપીણીના તંબુ બાંધ્યા હશે જ્યાં આબાલવૃદ્ધ સૌ કોઈ પોતાના મનગમતા નાસ્તાની જયાફત માણતું હોય જેવા દ્રશ્યો આપણા મનમાં ઉભા થાય. ક્યાંક કો'કના મિલનની રાહ તો ક્યાંક કો'કના વિરહનું દુઃખઆપણી સૌની આસપાસ એક મેળો એવો પણ છે કે જે દરરોજ હોય છે. કે જ્યાં પોતાનું