અને તમે મળ્યાં

  • 2.9k
  • 840

આટલી મોટી દુનિયામાં જ્યારે એવી વ્યક્તિનો સાથ હોય જે સાચા અર્થમાં આપણું માન રાખતી હોય તો જિંદગીનાં બધાં જ દુઃખ બાષ્પીભવન થઈ જાય છે. આજે હું એક એવી વાત લઇને આવી છું કે પરિવારથી વિરુદ્ધ જઈને જ્યારે પ્રેમી-પ્રેમિકાઓ મળે છે ત્યારે એક અલગ જ ડર ને આનંદ હોય છે. મોબાઈલના યુગમાં આજે સોશિયલ મીડિયાથી ગણી એવી વ્યક્તિઓ પણ હોય છે જે પ્રેમમાં પડે છે. હા, અમુક વ્યક્તિ સાથે ખોટું પણ થાય છે.પરંતુ બીજી દ્રષ્ટિએ જોઈએ તો આજે લગભગ સંબંધ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા થાય છે. કોરોનાનો સમય હમણાં માર્ચ,એપ્રિલ અને મેં માં