સુંદરી - પ્રકરણ ૯૭

(133)
  • 5.3k
  • 4
  • 2.6k

સત્તાણું આજે એ દિવસ છે જેની રાહ વરુણને તો હતી જ પરંતુ કદાચ સુંદરી આ દિવસની રાહ વધુ આતુરતાથી જોઈ રહી હતી. આજે સુંદરી જ્યાં પ્રોફેસર છે એ કોલેજ અને વરુણની ભૂતકાળની કોલેજ વરૂણનું સન્માન કરવાની છે. આજે વરુણની મુલાકાત એના ચારેક વર્ષ પહેલાના ભૂતકાળ સાથે ફરીથી થવાની છે. આજે તે એ કોલેજમાં ચાર વર્ષે પરત આવશે જે કોલેજને તેણે દુઃખી હ્રદયે અધવચ્ચે એટલા માટે છોડી હતી કારણકે તેનું સ્પષ્ટપણે માનવું હતું કે તેને કારણે સુંદરીને બદનામી ન વહોરવી પડે. ચાર વર્ષમાં કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓ બદલાઈ ગયા હતા એટલે એ વખતે સુંદરી અને વરુણ વચ્ચેના સબંધો વિષે અફવા ફેલાઈ