પ્રત્યંચા - 2

(17)
  • 4.2k
  • 1
  • 2k

પ્રહરે ફરી પાખીને પૂછ્યું, બોલ પાખી કેવી રીતે માની લઉ કે, મારી પ્રત્યંચા કોઈ ખૂન કરી શકે ? પ્રહર, મને કંઈજ સમજ નથી પડતી. પાછલા બે વર્ષથી સતત આ મુદ્દે ન્યૂઝમા આવ્યા કર્યુ છે. બધાને ખબર છે, પ્રત્યંચાને કયા દિવસે ફાંસી લાગવાની છે? ત્યારે હવે તને યાદ આવે છે કે તું પહેલી વાર મળ્યો ત્યારે એ કેટલી માસૂમ હતી ? પ્રહર અત્યાર સુધી કોર્ટમા કેટલી વાર આ કેસ ખુલ્યો હશે ? કેટલી તપાસ થઈ હશે ? ત્યાં સુધી શુ કરતો હતો તું. પ્રહર હું તારી ફ્રેન્ડ છુ. તારી ભલાઈ ઈચ્છું છુ.