આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-18

(86)
  • 6.9k
  • 3
  • 4.5k

આઇ હેટ યુપ્રકરણ-18 ખરીદી આજની પુરી કરી અને રાજે કહ્યું નંદીની બધીજ શોપીંગ બેંગ્સ કારમાં મૂકી દઇએ. કારમાં બધોજ ખરીદીનો સામાન મૂકી રાજ આલ્ફાવનનાં કમ્પાઉન્ડમાંજ આવેલી હ્યયાત હોટલમાં નંદનીને લઇ આવ્યો. બધીજ ફોર્માલીટી પતાવીને એમને મળેલો રૂમ નં. 603માં બંન્ને જણાં આવી ગયાં. નંદીનીએ રાજનું આમ હોટલમાં લઇ આવવું ગમ્યુ નહોતું એણે રાજને કહ્યું રાજ આવાં સમયે જ્યારે તારો વિરહ મારે વેઠવાનો છે હજી આપણાં લગ્નનું ચોઘડીયું દૂર છે સમય લાગશે અને તારી આવી ઇચ્છા મને મનમાં .... રાજ હું તારીજ છું પૂરી પવિત્ર પાત્રતા સાથે તારી રાહ જોઇશ. આપણાં વેદીની આસપાસ અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય. શ્લોકો સ્તુતિ. અને આશીર્વાદનો