હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં -5

(14)
  • 3.7k
  • 3
  • 1.8k

દ્રશ્ય પાંચ -દેવ એના મિત્રો ની વાત ને સંભળી ને ત્યાંથી બીજી ગુફા તરફ આવી ને મોટા પથ્થર પર બેસ્યો એની પાછળ માહી આવી અને તેની બાજુ માં બેસી અને તેને પૂછ્યું " શું વિચારે છે?" દેવ ચમકતી દીવાલો ને જોઈ ને બોલ્યો "શું લાગે છે આ સત્ય છે કે ભ્રમ." માહી ને જવાબ આપ્યો " હું નથી જાણતી પણ હું મારું આખું જીવન અહી વિતાવવા માગતી નથી."દેવ ને કહ્યું " હું પણ જલદી આ જગ્યાથી બહાર નીકળવા માગું છું."અંજલિ માહી અને દેવ ની પાસે જઈ ને બેસે છે. માહી તેને સવાલ કરે છે " આ ગુફા નું કોઈ નામ