મન : સંબંધ મિત્રતા નો - 82

  • 3.2k
  • 1.2k

" યાર સુપર્બ છે કોને આપી છે આટલી મસ્ત ગિફ્ટ ?" ભાવિન એ પૂછ્યું. " અરે કઈક બીજી પણ છે એક મિનિટ " એક બોક્સ માં બે ગિફ્ટ હતી અને એ ઓપન કરી નિયા એ. " ઓહ આ તારા માટે છે " નિયા હસતા હસતા બોલી. " વાઉ યાર. કોણે આપી છે એ તો બોલ ?" " એક મિનિટ આગળ સ્ટીકર જોવા દે " કહી ને નિયા એ રેપર પર સ્ટીકર જોયું પણ લખ્યું હતું, " નામ મે ક્યાં રાખ હે આવું લખ્યું છે" નિયા બોલી. " ઓહ હવે ખબર કેમની પડશે કોને આપી છે " ત્યાં નિયા ને ભાવિન