મન : સંબંધ મિત્રતા નો - 77

  • 2.8k
  • 1.1k

નિયા રાહ જોતી હવે ભાવિન ક્યારે આવશે એની. અને ભાવિન પણ રાહ જોતો હતો કે ક્યારે એને રજા મળે અને એ નિયા ને મળવા જાય. પણ જોબ પર એને કામ થોડું વધારે હોવાથી એ નિયા ને મળવા જઈ શકે એમ નઈ હતો. હવે એ લોકો ની વાતો વધારે થઈ રહી હતી. વાત કરતા કરતા એક કલાક તો ક્યાં નીકળી જાય એ બંને માથી એક પણ ને સમજ ના પડતી. જો બીજે દિવસે રજા હોય ને જોબ પર તો બે ત્રણ કલાક વાત તો થતી. ફરવાની અને ખાવાની વાત કરવી એ બંને નો ફેવરિટ ટોપિક હતો. ભાવિન ને હવે નિયા વગર