મન : સંબંધ મિત્રતા નો - 74

  • 3.1k
  • 1.2k

થોડા દિવસ પછી ભાવિન એ ફોન કર્યો નિયા ને. નિયા નોવેલ વાંચતી હતી અને ભાવિન નો ફોન જોઈને એક મસ્ત સ્માઈલ આવી ગઈ એના ફેસ પર. " હાઈ " " હાઈ કેમ છે ?"ભાવિન એ પૂછ્યું. " મસ્ત " " કોઈ વાર તો યાદ કરી લે મને " ભાવિન બોલ્યો. " કેમ ?" " કઈ નઈ " નિયા એ સાંભળી ને હસવા લાગી. " મને ખબર છે તને નઈ ગમતું બધા ની જેમ પંચાત કરવી" ભાવિન બોલ્યો. " વોટ " " એકાઉન્ટ વેરીફાઈ છે તો તું સેલિબ્રિટી થાય. એટલે તારી પાસે ફોન કરવાનો ટાઈમ ના હોય ને. તારા બધા ફેન