મન : સંબંધ મિત્રતા નો - 73

  • 2.9k
  • 1
  • 1.1k

નિયા ફોન એક બાજુ મૂકી ને એની ડાયરી માં કઈક લખતી હતી. ત્યાં નોટિફિકેશન આવી. " થોડી વારમાં માં કરું " આ મેસેજ જોઈ ને નિયા નો ગુસ્સો થોડો ઠંડો થયો. થોડી વાર પછી ફોન આવ્યો. જેને નિયા એ મેસેજ કર્યો હતો. નામ જોઈ ને જ નિયા ના દિલ ની ધડકનો થોડી વધારે થઈ ગઈ હતી. કુલ નિયા કુલ. નિયા એ એની જાત ને થોડી શાંત કરી અને ફોન ઊંચક્યો. " હાઈ " સામે થી અવાજ આવ્યો. " હેય " " બોલ હવે. સોરી થોડું કામ માં હતો એટ્લે મેસેજ જોયો નઈ હતો " " ઓકે નો પ્રોબ્લેમ " "