મન : સંબંધ મિત્રતા નો - 72

  • 3k
  • 964

નિયા એ હજી ફાઇનલ નક્કી નઈ કર્યું હતું ભાવિન ને હા પાડવી કે ના. એ એની જાત સાથે વાત કરતી હતી. " એ ખરાબ નઈ લાગતો " " તું કઈ રીતે બોલી શકે નિયા આ. " " હા એ પણ છે. પણ બધા છોકરા સરખાં નઈ હોતા ને " નિયા એની જાત ને સમજાવતાં બોલી. " હા પણ હોય પણ શકે " " તને એવું નઈ લાગતું તું બોવ વધારે પડતું વિચારે છે " " હા " " શું એ પણ મારા માટે વિચારતો હસે ?" " એ કેમ વિચારે એ તો ફરતો હસે બર્ફીલી વાદીઓ માં" મોઢું બગડતા નિયા