મન : સંબંધ મિત્રતા નો - 69

  • 3.5k
  • 1.3k

બીજે દિવસે સાંજે રિયા જોબ પર થી ઘરે આવી ત્યારે એના મમ્મી પપ્પા રેડી થઈ ને બેસેલા હતા. " ક્યાં જાવ છો ?" રિયા એ આવતા ની સાથે પૂછ્યું. " બહાર. તારા પપ્પા ના કોઈ ફ્રેન્ડ ને મળવા જવાનું છે " રિયા ના મમ્મી બોલ્યા. " સારું જાવ તો " ત્યાં તો રિયાન રેડી થઈ ને બહાર આવ્યો એ જોઈ ને રિયા બોલી, " તારે પણ પપ્પા ના ફ્રેન્ડ ને મળવા જવાનું છે ?" " ના. મારો ફ્રેન્ડ કેનેડા થી આવ્યો છે તો એને મળવા જાવ છું એટલે હું પણ બહાર જમી ને આવીશ" આ લોકો ને બહાર જતા જોઈ