મન : સંબંધ મિત્રતા નો - 67

  • 3k
  • 1
  • 1.2k

"હું બહાર જવાની છું. તું આવસે ?" નિયા એ ફોન કરી ને ડાયરેક્ટ કીધું. " હાઈ હેલ્લો કર્યા વગર ડાયરેક્ટ આમ કોણ પુછે ?" . " હા કે ના બોલ. ખોટે કામ ની મગજ મારી ના કર તું " " ઓકે ક્યાં જવાની છે ?" આદિ એ પૂછ્યું. " કોઈ મસ્ત પ્લેસ પર. શાંતિ મળે એવી જગ્યા એ." " શું થયું નિયા ? " " કંઈ નઈ " નિયા ને બોલવું બોવ હતું. પણ અત્યારે એ બોલી શકે એમ નઈ હતી. " બેબ તું ઠીક નઈ લાગતી મને. આમ તે કોઈ દિવસ નઈ પુછ્યુ" આદિ પણ વિચારતો હતો નિયા ને