મન : સંબંધ મિત્રતા નો - 62

  • 3.8k
  • 1.7k

એક મહિના પછી, નિયા જોબ સ્ટાર્ટ થઈ ગઈ હતી. દસ થી સાત નો ટાઈમ હતો. સવારે ફોઈ ને થોડી હેલ્પ કરી ને નિયા જતી. એ જ્યાં જોબ કરતી ત્યાં પણ બધા સાથે થોડી વાત ચીત કરી લેતી. પણ અહીંયા એનું બેસ્ટ ફ્રેન્ડ કહેવાય એવું કોઈ નઈ હતું. રાતે જમી ને જાનવી સાથે ચાલવા જવાનું, ત્યાં થી આવી ને નોવેલ લખવાની, અને છેલ્લે ડાયરી લખી ને સૂઇ જવાનું. છેલ્લા એક મહિનાથી નિયા આજ કરતી. મનન, નિશાંત અને તેજસ સાથે કોઈ વાર વાત થઈ જતી. મનન નું આગળ ભણવાનું ચાલું થઇ ગયું હતું. તેજસ અને નિશાંત ની જોબ પણ સ્ટાર્ટ થઈ ગઈ