અંતિમ સ્નેહ

  • 4.2k
  • 1.2k

અંતિમ સ્નેહ ટાઈટલ વાંચતાં જ આખી સ્ટોરી વાચવાની ઇછછા થાય .પરંતુ આ કઈ વાર્તા નથી . આ એક પાત્ર પર ની વાત છે . સ્વભાવિક છે જ્યારે આખી વાત મા કોઇ એક જ પાત્ર ને ધ્યાન મા રાખવામા આવ્યુ હોય ત્યારે વાંચવું ન પણ ગમે પણ બને એટલુ હુ રસપ્રદ બનાવવા પ્રયત્ન કરૂ છુ . વાર્તા ઓ તો લખી છે પણ ક્યારેય કોઇ એક પાત્ર પર વાત મે આજ સુધી નથી કરી અટલે મારા માટે પણ એટલુ જ અઘરુ કામ છે . પણ અહી હુ જેની વાત કરી રહ્યો છુ . તે ખુબ જ ખાસ છે . દિલ ની ખુબ