અધુરો પ્રેમ ( સીઝન ૨) - 7

(14)
  • 4.8k
  • 1.6k

તારા સુતા પહેલા અર્જુનને ફોન કરવાનું વિચારતી જ હોય છે કે, ડોરબેલ વાગે છે. કીહોલમાંથી અર્જુનને જોતાજ તારા બારણું ખોલીને પૂછે છે કે તારી તબિયત બરબર છે ને? અર્જુન: મને તો એમ કે, તું મને ભૂલી જ ગઈ?મીરા: અર્જુન, તું મને ટોન્ટ કેમ મારે છે?અર્જુન: (ઉદાસ મોં બનાવીને), હવે એ હક પણ મારી પાસેથી લઈ લીધો. મીરા: (અર્જુનનો હાથ પકડીને અંદર લઇ જતા) ચાલ, મારે તારી સાથે વાત કરવી છે.મીરા અર્જુનને બેડમાં બેસાડી,પોતે સામે ખુરશીમાં બેસે છે. એનો હાથ પકડીને કહે છે કે, સિધ્ધાર્થ જ મારો પ્રેમ છે.મારો એ પ્રેમ જેને છોડીને પાંચ વર્ષ પહેલાં હું આ કંપનીમાં, આપણા શહેરમાં આવી ગઈ