વણકેહવાયેલી વાતો - ૧૨

  • 4.2k
  • 2.1k

અમે લોકોએ જયેન્દ્ર ના અઢીસો કરોડ રૂપિયા લઈ તેનો ઉપયોગ લોકોની ભલાઈ માટે વાપરવાનું નક્કી કર્યું. પણ કેવી રીતે કરશું તે સમજાતું કોઈને નોતું. તેનો રસ્તો મિત્તલ ગોતી લેશે એમ કહી બીજા દિવસે મળવાનું નક્કી કરી છુટા પડ્યા હતા. હવે આગળ.....બીજે દિવસે હું, ઢીંગલી, અબ્દુલ, શિવાય બધા પેરીના ઘરે આવ્યા. પેરી મોટા ભાગે તો મયંક ના ઘરે જ રહેતી. પણ ક્યારેક તે અહીં તેના ઘરે આવી જતી. નાઝિયા અને આશિષને લઈ પ્રયાગ પણ આવી ગયો. મયંક તો ત્યાં અમારી પેલાં હતો. આમ તો મયંક, પેરી, નાઝિયા અને પ્રયાગનું ઘર નજીક નજીક જ છે. બધા પૈસાવાળા હોવાથી પોઝ એરિયામાં એમના ઘર છે. પેરીનું