ભાગ ૨૪(૨) ( ગતાંક થી ચાલુ) ખૂબ સામાન્ય કહી શકાય એવી વાત હતી, પણ એ સામાન્ય મારા પક્ષે પણ વિદ્યાર્થી કે ખાસ કરીને તરુણાવસ્થામાં- જ્યારે કઈ વાત કઈ રીતે લેવાય છે, તે આપણે ક્યારેક નથી જાણી શકતા એની આ વાત છે. કવિતાને દરરોજ વર્ગમાં ગણિતના તાસમાં બહેન રોજ ઉભા કરે, એ વાત કઠતી હતી અને મારા પક્ષે બહુ સામાન્ય વાત હતી, કે જે વિદ્યાર્થી ગણિતમાં ઓછી ક્ષમતા ધરાવતી તેમની તેમની રીતે ઓછું કાર્ય આપી, પાસ કરવાનો પ્રયત્ન કરવો એ હેતુથી હું રોજ પ્રયત્ન કરતી પણ