મનનો મોગરો

  • 4.2k
  • 1.3k

મારી સંવેદનાઓનું કુરિયર દેવા આવ્યોતો હુ તે તારી લાગણીઓનો પોસ્ટમેન બનાવી દીધો પ્રેમના પાર્સલની ડિલિવરી કરવી હતી મારે તે મૃત સંબંધોની ચિઠ્ઠીનો ચાકર બનાવી દીધો. તાજમહેલ ભલે હો ઉત્કૃષ્ટ પ્રેમનો નમૂનો મારો તો પ્રેમ જ ઉત્કૃષ્ટ છે. શું આપુ નમૂનો? આપણાં સબંધની વિશિષ્ટતા એ હતી બધું જ હતું ,પણ પ્રેમ હતો? ખબર નહીં. એવી ચાલાકીથી એણે મને એનો કરી લીધો પુછ્યું કોઇએ કેમ છો? ખબર પડી હવે હું મારો જ નથી રહ્યો. જ્યોતિષ જોઇ કહ્યું હતું મને પાણીની ઘાત છે રોજ તણાંવુ છું, ડુબુ છું ને બચું છું લાગણીના પૂરમાં. પૈસાથ