જુલિયટ રોઝ - 1

  • 2k
  • 550

【આ ધારાવાહિક સંપૂર્ણપણે કાલ્પનિક છે... મારા મગજની બનાવટ... જેનો કોઈપણ સત્ય ઘટના કે સ્થળ, સમય, વ્યક્તિ સાથે મેળાપ સંયોગ માત્ર હોય શકે... તેમ જ આ વાર્તા ના સંપૂર્ણ કોપીરાઇટ મારા હસ્તક છે...જો મારી જાણ બહાર આ સ્ટોરી નો ઉપયોગ અથવા ગેરલાભ થશે તો તે વ્યક્તિ પર યોગ્ય પગલાં લેવાશે...】【શહેર ના પોર્ષ એરિયામાં વિશાળ આલીશાન બંગલો માં રહેતા પતિ-પત્ની ના એક જોડકા વચ્ચે જોડકણું ગૂંચવાઈ ગયું હતું... આટલી સંપત્તિ અને શ્રીમંતાઈ ના માલિક...જેની સામે આખી દુનિયા સલામી ભરે અને જેનું આખી દુનિયા સાંભળે એનું પોતાની પત્ની સામે કંઈ ન ચાલતું...( ખબર પડી ગઈ હશે કે પત્ની આ દુનિયાનું ખતરનાક પ્રાણી છે...)】°◆°◆°◆_જુલિયટ