પ્રતિક્ષા - 1

(19)
  • 4.2k
  • 2
  • 1.9k

વાચકમિત્રો, હું કૃતિકા, વ્યવસાયે આમ તો હું એક ફિટનેસ ટ્રેનર છું. અને કોરોનાંના આ કપરાં સમયમાં હાલ ઓનલાઈન ફિટનેસ કોચિંગ આપું છું. આમ છતાં શોર્ટ સ્ટોરી અને લઘુ નવલકથા લખવાનો પણ શોખ છે. “પ્રતિક્ષા” આવીજ એક શોર્ટ સ્ટોરી છે. જે લગભગ પાંચેક પ્રકરણમાં લખાયેલી છે. જો વાચકોનો પ્રતિસાદ સારો રહ્યો તો સ્ટોરી હજી આગળ લંબાઈશ. પ્રકરણ વાઇઝ સ્ટોરી લખવામાં આ મારો પ્રથમ પ્રયત્ન છે. આથી કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરજો. સ્ટોરી કેવી લાગી, એ અંગે આપના પ્રતિભાવો આવકાર્ય છે. K R U T I K A Instagram@krutika.ksh123 પ્રતિક્ષા પ્રકરણ-૧ “આર્યન....! સરખો ઊભો