“ખરીદી” આ નામ સાંભળતા ની સાથે જ નાના મોટા દરેક લોકો નું મન ઉત્સાહથી ભરાઈ જાય છે. અને હા એમાં પણ આપણે ગુજરાતીઓ તો બસ જિંદગી ને માણવા જ જન્મ લઈએ છીએ. ગમે તેટલો ભલે ને રૂપિયા વાળો હોય પણ જો ગુજરાતી ભાવતાલ ન કરાવે તો તે ગુજરાતી નથી. ભાવતાલ એ આપણો સ્વભાવ છે ગુજરાતી ભાવતાલ પૈસા માટે નથી કરતો તે એક અનેરા આનંદ માટે જ ભાવ તાલ કરે છે.સાહેબ મને પણ ગુજરાતી હોવાનું ગર્વ છે…. આજ કાલ તો શોપિંગ કરવા માટે કેટલા બધા મોટા મોલ આપણી આસપાસ ખુલી ગયા છે. એ તો બધું ચાલો ઠીક છે પરંતુ હવે તો