31 ડિસેમ્બરની તે રાત - 17

(20)
  • 3.8k
  • 2
  • 1.8k

" લ્યુક ...શું લાગે છે? આટલી બાબત જાણ્યા બાદ?" વિરલ સાહેબે લ્યુકને સંસ્થાના પાર્કિંગમાં પાર્ક કરેલી તેમની ગાડી તરફ ચાલતા ચાલતા પૂછ્યું. " મને તો લાગે છે સર કેસ થોડો ગુંચવણ ભર્યો બનશે પરંતુ તમારા પર વિશ્વાસ છે... આ કેસ ઝડપથી જ સોલ્વ થઈ જશે. " " એક કામ કરીએ નીરજ , જૉન અને રાહુલ ત્રણેયને પોલીસ સ્ટેશનમાં બોલાવી લઈએ અને જૉનને કહી દે કે તે ટ્રીપના તમામ ફોટા સાથે લઈને આવે તેના લેપટોપમાં. " બંને ગાડીમાં બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યા. લગભગ સાંજના પાંચ વાગી ગયા હતા. ત્યાંજ લેન લાઈનની રીંગ વાગી. " જય હિંદ વિરલ... કમિશનર હિયર..." સામેથી કમિશનર