31 ડિસેમ્બરની તે રાત - 12

(18)
  • 3.7k
  • 2
  • 1.8k

મોનિકા મેડમ વિરલ સાહેબને અને લ્યૂકને કેશવના જૂના ફોટા બતાવી રહ્યા હતા. કેશવે ઘણી બધી જગ્યાએ જઈ સેવાઓ આપી હતી સાથે સાથે ઘણી બધી અલગ અલગ પ્રવૃતિઓના પણ ફોટોગ્રાફ્સ હતા. મોનિકા મેડમ: ફોટોઝમાં કેટલો ખુશ લાગે છે પણ કોને ખબર કે એના મનમાં કેટલી અલગ અલગ જાતની મુશ્કેલીઓ ચાલતી હશે. વિરલ સાહેબ મોનિકા મેડમની પણ વાત સાંભળી રહ્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. "આ કોણ છે? ઘણા બધા ફોટોઝમાં છે આ" વિરલ સાહેબે એક ફોટોઝમાં એક યુવતી પર હાથ મૂકતા પૂછ્યું. "આ જેસિકા જેની હમણાં આપણે થોડીવાર પહેલાં ચર્ચા કરી રહ્યા હતા પરંતુ શી હેડ અ કેન્સર