31 ડિસેમ્બરની તે રાત - 10

(20)
  • 3.8k
  • 3
  • 1.8k

ગયા ભાગમાં જોયું કે કેવી રીતે જૈમિન કેશવ અને જેસિકાને હોટેલમાં જતા જોઈ ગયો અને તે બંનેનો પીછો કરી ત્રિશાને ફોન કર્યો જેથી ત્રિશા કેશવને રંગે હાથ પકડવા હોટેલ આવવા નીકળી. ત્રિશાએ હોટેલ આવી ફરીથી જૈમિનને ફોન કર્યો અને જૈમિન તેને કેશવના રૂમ આગળ લઈને આવ્યો. જૈમિન: ત્રિશા આ રૂમ છે જેમાં મેં કેશવ અને જેસિકા ને જતા જોયા. ત્રિશા : ' આર યુ શ્યોર?' જૈમિન જૈમિન : હા...! ખરેખર ત્રિશાએ હિંમત કરી રૂમની બેલ વગાડી. તરત જ કેશવે અંદરથી દરવાજો ખોલ્યો અને ત્રિશા એ શું જોયું અંદર કેશવ જેસિકા સાથે એમની જ ઉંમરના બીજા ગર્લ્સ બોયસ્ હતા જે ખાઈ