31 ડિસેમ્બરની તે રાત - 9

(21)
  • 3.7k
  • 3
  • 1.9k

ગયા ભાગમાં આપણે જોયું કે વિરલ સાહેબ જૈમિનને તેના ઘરેથી પકડીને લઈ ગયા અને જૈમિન હવે વિરલ સાહેબને બતાવવાનું શરૂ કરે છે કે તે ૩૧ ડિસેમ્બરે સવારે કેમ કેશવનાં ઘરે ગયો હતો. જૈમિન : હું તેને તે રાતની પાર્ટીનું ઇન્વિટેશન આપવા ગયો હતો ત્યારે કેશવ ટીવીમાં સમાચાર જોઈ રહ્યો હતો. ' શું કેશવ ફોન કર્યા પણ તે જવાબના ના આપ્યો કઈ ' ' અરે ફોન સાઈલેંટ પર હતો એટલે ખબર ના પડી ' કેશવ સમાચાર જોતા જોતા જ જૈમિનને જવાબ આપી રહ્યો હતો. ' એની વે ...આજ રાતની પાર્ટીનું ઇન્વિટેશન આપવા આવ્યો છું. બધા આવવાના છે અને તારે પણ આવવાનું