31 ડિસેમ્બરની તે રાત - 7

(16)
  • 3.7k
  • 3
  • 1.8k

કેશવ બંનેને તેની સંસ્થાની મિત્ર જેને કેન્સર છે તેને મળવા માટે લઈ ગયો પરંતુ તેની મિત્રને કહેવાની ના પાડી કે ત્રિશા તેની ગર્લ ફ્રેન્ડ છે. કેશવ તેની મિત્રને પિંક હાર્ટ કેફેમાં લઈ ગયો અને ત્યાં ત્રિશા અને રચનાને આવવાનું કહ્યું. કેશવ અને તે છોકરી ટેબલ પર બેઠા હતા ત્યાં પ્લાન ના મુજબ રચના અને ત્રિશા આવ્યા. કેશવ : ઓહ!...હાય ત્રિશા... ' હાય...કેશવ ' કેશવ : કોના સાથે? ' અરે...રચના સાથે ' ત્રિશાએ રચના તરફ હાથ બતાવતા કહ્યું. કેશવ : કમ હિયર.. જેસિકા ... ત્રિશા એન્ડ રચના.મારી કૉલેજના ફેન્ડ્સ 'ત્રિશા અને રચના આ જેસિકા મારી 'LIVE ROYAL LIFE' ની ફ્રેન્ડ. '