31 ડિસેમ્બરની તે રાત - 6

(12)
  • 4.2k
  • 1
  • 2k

ત્રિશા : ના..ના..!સાચું કે મજાક કરી રહી છે ને ? રચનાની આ વાતથી ત્રિશા ને લાગ્યું કે તે મજાક કરી રહી હશે. 'ના...ત્રિશા હું મજાક નથી કરી રહી ... મેં કેશવ ને લગભગ મંગળવારે અને શુક્રવારે એમ બે વખત જોયો. તને વિશ્વાસ ના થતો હોય તો કેશવના કાનમાં આ વાત ધીરેથી નાંખજે...' રચના એ ત્રિશા ને ચોખવટ કરી સલાહ આપતા કહ્યું. ' હેલ્લો...? હેલ્લો...? ત્રિશા ... હેલ્લો...? ' ત્રિશા : હા... હા...રચના છું હું અહીંયાં જ છું...આભાર તારો વાત ની જાણ કરવા માટે હું ધીરે રઈને કેશવ ને પૂછીશ. રચનાના આ ફોન કોલે ત્રિશાના મનમાં ભૂંકપ લાવી દીધો હતો. *********************