31 ડિસેમ્બરની તે રાત - 5

(15)
  • 4.1k
  • 3
  • 2k

' ત્રિશા હું સમજી શકું છું તમારું દુઃખ પણ પૂછપરછ અનિવાર્ય છે ' વિરલ સાહેબ ત્રિશા ની સામે જોતા કહ્યું. ત્રિશા એ તેનું નિરાશ મોઢું હલાવતા હાં પાડી. વિરલ સાહેબે ટેપ રેકોર્ડર ની સ્વીચ ફરીથી ચાલુ કરી. 'તો... કેવી રીતે તમારા અને કેશવ ના સંબંધ ગાઢ બન્યા? અને એવી દરેક ઘટના યાદ કરીને જણાવશો કેશવ ની તમારા સાથેની અને બીજા લોકો સાથે જે તમને ગળે નાં ઉતરી હોય અથવા વિચિત્ર લાગી હોય... ' ************************ ત્રિશા એ ભૂતકાળ ની વાતો બતાવવાનું શરૂ કર્યું. ત્રિશા :- ' અમે... દીવ થી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. એની કૉલેજ અને મારી કૉલેજ નજીકમાં જ