રાજ્ય બંધ હતું છતાં વિરોધ પ્રદર્શ અને હિંસા માટે અમુક અમુક જગ્યાએથી ટોળાઓ નીકળ્યા. 'એ પેલી સામે બસ પડી તોડો કાચ...' પાંડે જે દરિયાપુરથી તેના મિત્રો ને લઈને નીકળ્યો હતો તેણે બે લોકોને લાલદરવાજા જ્યાં AMTS બસોનો નો ડેપો હતો ત્યાં બહાર થોડીક બસો પડી હતી તેના કાચ તોડવા માટે કહ્યું. જોતા જોતા તો ધડા ધડ બસોના કાચ તોડયા અને કેરોસીન છાંટી આગ લગાવી. બીજા પણ આવા ટોળાઓ સરકારી પોસ્ટ ઓફીસોને આગને હવાલે કરી દીધી. જ્યાં દેખાય ત્યાં ટોળું , તૂટેલા કાચો , અમુક સરકારી મથકો આગને હવાલે... ઉપરથી ઓર્ડર આવ્યો પોલીસ કમિશનરનો... પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું. જેટલા જેટલા