Year 5000 - 9

  • 3.9k
  • 1
  • 1.4k

દ્રશ્ય નવ - ભૂકંપ ના આંચકાની તીવ્રતા ખૂબ વધારે હતી જેથી બધાનું બેલેન્સ ના રહ્યું બધા ભાગી ને લેબ તરફ આવા લાગ્યા. ત્યાં નજીક માં રહેલા બધા ને તો લેબ માં લાવ્યા હતા. પણ દૂર રહેલા લોકો અને ફસાયેલા લોકો હજુ ત્યાં હતા અને જ્યાં સુધી બચાવી શક્ય ત્યાં સુધી કોઈ પણ પાછું જવા માટે તૈયાર ના હતું. જેરી ને લેબ માંથી એક ફ્લ્યાઈંગ શૂટ નીકાળ્યો અને પોતાના સાથી ને આજુ બાજુ નું પરમાણુ નું બનેલું કવચ બંધ કરવાનુ કહ્યું. એની પાસે બે ફ્લયિંગ શૂટ હતા જેનો બ્લેક રંગ જેને માત્ર ઉપર થી પેહેરી શકાય અને એની સાથે એક